top of page
બૅન્કિંગ, ફાયનાન્સ અને ઇન્સ્યોરન્સ ફીલ્ડ એજન્ટ બનો
ડીજી સાથી - ગુજરાત
રાષ્ટ્રીય સ્તર પર
ડિજી સાથી (Digi Saathi) એ અમારા ગ્રામ્ય સ્તર થી જોડાયેલા પ્રતિનિધિઓ છે. ડીજી સાથી બૅન્કિંગ, ફાયનાન્સ, ઇન્સ્યોરન્સ, ખેતીવાડી, અને અન્ય પ્રોડક્ટ્સ ના ક્ષેત્રમાં વિવિધ રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ અને MNCs જોડે એમના ફીલ્ડ એજન્ટ અથવા સેલ્સ રિપ્રેન્ટેટિવ (પ્રતિનિધિ)નું કામ કરે છે. ડીજી સાથીને પોતાનું નાણાકીય રોકાણ કરવું પડે એવી કોઇ કંપનીઓ સાથે અમે પાર્ટનરશીપ કરતા નથી. ડીજી સાથીઓ પાસે નીચે દર્શાવેલ અપેક્ષાઓ રહેશે:
-
જે પણ પેઇડ તક માટે તાલીમ મેળવશે તેમના માટે સમર્પણ સાથે કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે
-
તમારા ગામ/નગરમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવુ
-
બધાજ કંપનીઓ ના ટ્રેનિંગ પ્રોગ્રામમાં માહિતી સમજવી અને એ પ્રમાણે આગળ કામ કરવું
-
નિષ્ઠાથી ગામના લોકો માટે સહાયક બનવું અને ઈમાનદારીથી વ્યાપાર કરવું
ડીજી સાથીએ મોબાઈલ ફોન અને બેઝિક ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ.
ડીજી સાથી બૅન્કિંગ, ઇન્સ્યોરન્સ, અને વ્યાપારની મૂળભૂત સમજણ હોવી જોઈએ
એપ્લાઈ કર્યા પછી ઈમેલ પર કોન્ફર્મેશન અને માહિતી મેલ ચેક કરવું. ઇન્ટરવ્યૂ પછી સિલેક્ટેડ ડીજી સાથીઓ ને ટ્રેનિંગ આપવામાં આવશે.
કોઇ પણ રજિસ્ટરેશન કે ટ્રેનિંગ ફીસ લેવામાં આવતી નથી,. ઇંડિયા એક્શન પ્રોજેક્ટના નામ થી જો કોઇ ફીસ ની માંગ કરે તો અમને તરત જાણ કરવી.
bottom of page