top of page

બૅન્કિંગ, ફાયનાન્સ અને ઇન્સ્યોરન્સ, ડિલિવરી ફીલ્ડ એજન્ટ બનો (ડીજી સાથી - ગુજરાત)  

સામાજિક કાર્ય સાથે વ્યવસાયની તકો

ડિજી સાથી (Digi Saathi) એ અમારા ગ્રામ્ય સ્તર થી જોડાયેલા પ્રતિનિધિઓ છે. અમે ડિજી સાથીઓ માટે મહિને રૂપ્યા ૮,૦૦૦ થી ૧૫,૦૦૦ કમાવી શકાય એવી વિવિધ કોર્પોરેટ કંપનીઓ અને MNCs જોડે કામ કરવાની પેઇડ તકો લાવીએ છીએ. ડીજી સાથીઓ પાસે નીચે દર્શાવેલ અપેક્ષાઓ રહેશે:

  • જે પણ પેઇડ તક માટે તાલીમ મેળવશે તેમના માટે સમર્પણ સાથે કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે

  • તમારા ગામ/નગરમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવુ

ડીજી સાથીએ મોબાઈલ ફોન અને બેઝિક ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ.

એપ્લાઈ કર્યા પછી ઈમેલ પર કોન્ફર્મેશન અને માહિતી મેલ ચેક કરવું. એપ્લાઈ કર્યા પછી ૨-૩ અઠવાડિયા માં કોન્ટેક્ટ કરવામાં માં આવશે. 

​કોઇ પણ રજિસ્ટરેશન કે ટ્રેનિંગ ફીસ લેવામાં આવતી નથી. ઇંડિયા એક્શન પ્રોજેક્ટ ના નામ થી જો કોઇ ફીસ ની માંગ કરે તો અમને તરત જાણ કરવી. 

Apply કરો
આમાં થી કયા કામમાં રસ છે? (બધા કામ પણ સાથે કરી શકો છો)
लोगो.png

आईएपी मीडिया प्राइवेट लिमिटेड
513-514, अरिस्ता बिजनेस स्पेस, 3, सिंधु भवन मार्ग, एचओएफ शोरूम के सामने, आर्मीडा, पीआरएल कॉलोनी, बोदकदेव, अहमदाबाद, गुजरात 380054

91 76985 30405

  • Instagram
  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page